શર્મા, હરિમન
શર્મા, હરિમન
શર્મા, હરિમન (જ. 4 એપ્રિલ 1956, પનિયાલા, તા. ઘુમારવી, જિ. બિલાસપુર, હિમાચલપ્રદેશ) : શ્રી હરિમન શર્મા એક જાણીતા અને નામાંકિત પ્રગતિશીલ ખેડૂત છે. તેઓ ત્રણ વર્ષના હતા તે સમયે તેમનાં માતા મૃત્યુ પામ્યાં હતાં. આથી શ્રી રિડુકરામે દત્તક લીધા અને હરિમનને ઉછેરવાની જવાબદારી સ્વીકારી. તેઓએ હરિમનને મૅટ્રિક સુધી ભણાવ્યા. શ્રી…
વધુ વાંચો >