શમી, મહંમદ
શમી, મહંમદ
શમી, મહંમદ (જ. ૩ સપ્ટેમ્બર 1990, અમરોહા, ઉત્તરપ્રદેશ) : ભારતનો ટેસ્ટ અને વનડેનો ઉત્કૃષ્ટ ઝડપી ગોલંદાજ. ઉત્તરપ્રદેશના નાનકડા ગામના ખેડૂત પુત્ર મહમંદ શમીના પિતા તેમના સમયના ઝડપી ગોલંદાજ હતા. પરિણામે તેમણે પોતાના પુત્રને પણ ઝડપી ગોલંદાજ બનાવવાનાં સ્વપ્નો સેવ્યાં હતાં. શમીની ગોલંદાજીની પ્રારંભિક તાલીમ તેના ગામથી 22 કિમી. દૂર આવેલાં…
વધુ વાંચો >