વેબ સિડની ઍન્ડ બિયેટ્રિસ

વેબ, સિડની ઍન્ડ બિયેટ્રિસ

વેબ, સિડની ઍન્ડ બિયેટ્રિસ : પતિ અને પત્ની બંને બ્રિટિશ સમાજસુધારકો અને ગ્રેટ બ્રિટનની મજૂર-ચળવળનાં પ્રસિદ્ધ ઇતિહાસકારો. સિડની જેમ્સ વેબ(જ. 13 જુલાઈ 1859, લંડન; અ. 13 ઑક્ટોબર 1947, લિફુક, હેમ્પશાયર, ઇંગ્લૅન્ડ)ના પિતા હિસાબનીશ હતા. ઈ. સ. 1885માં સિડની બ્રિટિશ સમાજવાદીઓની સંસ્થા ફેબિયન સોસાયટીમાં જોડાયા. તેઓ જીવનભર આ સોસાયટીના આગેવાન રહ્યા…

વધુ વાંચો >