વિશ્વનાથ કે.

વિશ્વનાથ, કે.

વિશ્વનાથ, કે. (જ. 19 ફેબ્રુઆરી 1930, વિજયવાડા, આંધ્રપ્રદેશ; અ. 2 ફેબ્રુઆરી 2023, હૈદરાબાદ, તેલંગાણા) : તેલુગુ અને હિંદી ચલચિત્રોના દિગ્દર્શક, પટકથાલેખક, અભિનેતા. મૂળ નામ : કાશિનાધુરી વિશ્વનાથ. સાંસ્કૃતિક મૂલ્યોનો મહિમા ગાતાં ઉત્તમ કોટિનાં પારિવારિક તેલુગુ અને હિંદી ચલચિત્રોનું સર્જન કરીને, ખાસ કરીને 1980ના દાયકામાં તેલુગુ ચિત્રઉદ્યોગ પર પ્રભાવ પાડનાર કે.…

વધુ વાંચો >