વિગ્નૉડ વિન્સેન્ટ ડુ
વિગ્નૉડ, વિન્સેન્ટ ડુ
વિગ્નૉડ, વિન્સેન્ટ ડુ (જ. 18 મે 1910, શિકાગો, યુ.એસ.; અ. 11 ડિસેમ્બર 1978, વ્હાઇટ પ્લેઇન્સ, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન જૈવરસાયણ અને વાઝોપ્રેસીન અને ઑક્સિટોસીન નામના બે પીયૂષ અંત:સ્રાવો(pituitary hormones)ના અલગીકરણ અને સંશ્લેષણ બદલ 1955ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષય માટેના નોબેલ પુરસ્કાર-વિજેતા. ઇલિનોઇ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી તેમણે 1923માં બી.એસસી. તથા 1924માં એમ.એસસી.…
વધુ વાંચો >