વિકૃત ખડકો (metamorphic rocks) શિલાવરણના બંધારણમાં રહેલા ખડકપ્રકારોના મુખ્ય ત્રણ સમૂહો પૈકીનો એક. અન્ય બે સમૂહોમાં અગ્નિકૃત અને જળકૃત ખડકોનો સમાવેશ થાય છે. ભૂપૃષ્ઠ પર તેમજ પોપડામાં અસ્તિત્વ ધરાવતા ખડકો જે સામાન્ય સંજોગોની અસર હેઠળ હોય છે તે કરતાં જ્યારે ઊંચા ઉષ્ણતામાન અને વધુ દબાણના સંજોગો હેઠળ આવે છે ત્યારે…
વધુ વાંચો >