લી ટ્રિગ્વે હલ્વદાન

લી, ટ્રિગ્વે હલ્વદાન

લી, ટ્રિગ્વે હલ્વદાન (જ. 16 જુલાઈ 1896, ક્રિસ્ટાનિયા, ઑસ્લો, નૉર્વે; અ. 30 ડિસેમ્બર 1968, જિલ્લો, નૉર્વે) : નૉર્વેના રાજકારણી, મુત્સદ્દી અને યુનોના સૌપ્રથમ મહામંત્રી. પ્રારંભે યુવાવયે તેઓ નૉર્વેની લેબર પાર્ટીમાં જોડાયા અને 1912માં આ પક્ષના હોદ્દા પર ચૂંટાયા, ક્રમશ: આગળ વધતાં 1926માં પક્ષના ઉચ્ચ હોદ્દા પર ચૂંટાયા. દરમિયાન 1919માં ઑસ્લો…

વધુ વાંચો >