રેતી-આડ (sandbar) : રેતી-જમાવટથી રચાયેલી વિતટીય (off shore) આડશ. તે સ્થૂળ કે સૂક્ષ્મ રેતીકણોથી બનેલી હોય છે. દરિયાઈ કંઠારના રેતપટમાંથી મોજાંને કારણે તે તૈયાર હોય છે. મોજાંની વમળક્રિયાથી દરિયાઈ રેતપટનો સમુદ્રજળ હેઠળનો ભાગ ખોતરાતો જતો હોય છે. ખોતરાયેલા છીછરા ભાગમાં રેતીની જમાવટ થાય છે. મોજાં અને સમુદ્રપ્રવાહો રેતીને આઘીપાછી કરતાં…
વધુ વાંચો >