યેદીન પિગેલ
યેદીન, પિગેલ
યેદીન, પિગેલ (જ. 21 માર્ચ 1917, જેરૂસલેમ; અ. 1984) : ઇઝરાયલના પુરાતત્વવિજ્ઞાની અને લશ્કરી આગેવાન. 1949થી ’52 દરમિયાન ઇઝરાયલના સંરક્ષણ સેનાદળના જનરલ સ્ટાફના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો. ત્યારબાદ હીબ્રુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1945માં એમ.એ. અને 1955માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1959માં ત્યાં જ પુરાતત્વ-વિજ્ઞાનના પ્રોફેસર તરીકે નિમાયા. ઇઝરાયલમાં તેમણે કેટલાંક ઉત્ખનન-સંશોધન કાર્યો પાર…
વધુ વાંચો >