યાદવ, અખિલેશ
યાદવ, અખિલેશ
યાદવ, અખિલેશ (જ. 1 જુલાઈ, 1973, સૈફઈ, ઇટવાહ, ઉત્તરપ્રદેશ, ભારત) : ભારતીય રાજકારણી, સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ, ઉત્તરપ્રદેશના કન્નૌજથી સાંસદ અને સમાજવાદી પક્ષના સ્થાપક સ્વ. મુલાયમસિંહ યાદવના પુત્ર. 2012માં 38 વર્ષની વયે ઉત્તરપ્રદેશના સૌથી યુવાન મુખ્યમંત્રી બનવાનો રેકૉર્ડ કરનાર પૂર્વ મુખ્યમંત્રી. કુટુંબમાં હુલામણું નામ ‘ટિપુ.’ પિતા સ્વ. મુલાયમસિંહ યાદવ અને…
વધુ વાંચો >