મૉરિસ ‘પ્રિન્સ ઑવ્ ઑરેન્જ’ અને ‘કાઉન્ટ ઑવ્ નાસાઉ’

મૉરિસ, ‘પ્રિન્સ ઑવ્ ઑરેન્જ’ અને ‘કાઉન્ટ ઑવ્ નાસાઉ’

મૉરિસ, ‘પ્રિન્સ ઑવ્ ઑરેન્જ’ અને ‘કાઉન્ટ ઑવ્ નાસાઉ’ (Nassau) (જ. 13 નવેમ્બર 1567, ડિલેન્બર્ગ; અ. 23 એપ્રિલ 1625, ધ હેગ) : નેધરલૅન્ડ્ઝના વિખ્યાત લશ્કરી નેતા અને બાહોશ જનરલ. પિતા વિલિયમ સ્વાધીન નેધરલૅન્ડ્ઝના સ્વાતંત્ર્યસંગ્રામના જનક ગણાય છે. માતાનું નામ ઍન. જર્મનીના હાઇડલબર્ગમાં અભ્યાસ કર્યા પછી મૉરિસ પોતાના પિતા સાથે રહેવા નેધરલૅન્ડ્ઝ…

વધુ વાંચો >