મૉરિસ ડૅસમંડ (જૉન)

મૉરિસ, ડૅસમંડ (જૉન)

મૉરિસ, ડૅસમંડ (જૉન) (જ. 24 જાન્યુઆરી 1928 Wilt Shire England U.K.) : બ્રિટનના નિપુણ પ્રાણીવિશારદ અને લેખક. તેમણે બર્મિગહામ અને ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યો; તે પછી નિકોલસ ટિંબરગનના હાથ નીચે પ્રાણી-વર્તન વિશે સંશોધન કર્યું. પછી લંડન ઝૂ ખાતે ગ્રેનાડા ટી.વી. ફિલ્મ યુનિટના વડા તરીકે 1956 –59 દરમિયાન કાર્ય કર્યું. 1959–67…

વધુ વાંચો >