મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટ ન્યૂયૉર્ક યુ.એસ.
મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટ, ન્યૂયૉર્ક, યુ.એસ.
મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટ, ન્યૂયૉર્ક, યુ.એસ. (સ્થાપના : 1872) : અમેરિકાનું સૌથી મોટું અને વિશ્વનું અગ્રણી કલાવિષયક મ્યુઝિયમ. તે 5 હેક્ટર વિસ્તારમાં પથરાયેલું છે. 1868માં ન્યૂયૉર્ક હિસ્ટૉરિયન સોસાયટીએ આ મ્યુઝિયમની રચના કરી. 1880માં તેને ખસેડીને હાલના સેન્ટ્રલ પાર્કના ફિફ્થ ઍવન્યૂના છેડે આવેલા મકાનમાં વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યું. 1888 અને 1894માં તેના…
વધુ વાંચો >