મુકુન્દ પ્રા. શાહ

મહેતા, જગન વિ.

મહેતા, જગન વિ. (જ. 21 મે 1909, વિરમગામ) : ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૌરવ અપાવનાર છબીકાર. તેમના પિતા વાસુદેવભાઈ સ્વાતંત્ર્યસેનાની હતા અને સાણંદમાં વૈદ તરીકે જાણીતા હતા. પિતાની ઇચ્છા તેમને ઉચ્ચ શિક્ષણ આપી સારા હોદ્દાની નોકરી અપાવવાની હતી, પણ જગનભાઈમાં સુષુપ્તાવસ્થામાં રહેલી કળાકાર બનવાની વૃત્તિ જોર કરતી હતી. તેઓ…

વધુ વાંચો >

મિલાપ

મિલાપ : ગુજરાતી ભાષાનાં સામયિકોમાં સીમાચિહનરૂપ માસિક. તે અંગ્રેજી માસિક ‘રીડર્સ ડાયજેસ્ટ’માંથી પ્રેરણા લઈને શરૂ થયેલું. ‘મિલાપ’નો પહેલો અંક ભારતના પ્રથમ પ્રજાસત્તાક દિને એટલે કે તા. 26 જાન્યુઆરી, 1950ના રોજ મુંબઈથી પ્રગટ થયો. એના સંપાદક મહેન્દ્ર મેઘાણી હતા. 1978ના ડિસેમ્બરમાં તેનું પ્રકાશન બંધ કરવામાં આવ્યું ત્યાં સુધી સંપાદક તરીકે તેઓ…

વધુ વાંચો >