મિરિયાલા, અપ્પારાવુ
મિરિયાલા, અપ્પારાવુ
મિરિયાલા, અપ્પારાવુ (જ. 9 સપ્ટેમ્બર 1949, નાદાકુડુર, આંધ્રપ્રદેશ; અ. 15 જાન્યુઆરી 2025, રાવુલાપાલેમ, આંધ્રપ્રદેશ) : બુર્રાકથાના સંવર્ધન અને સંરક્ષણ માટે કાર્યરત અગ્રગણ્ય કલાકાર. તેમણે બુર્રાકથાને આમ- જનતામાં લોકપ્રિય બનાવી. તેમના પિતાનું નામ વેંકટરામૈયા અને માતાનું નામ તિરુપત્તમ્મા હતું. બાળપણથી જ નાટક અને બુર્રાકથા પ્રત્યે લગાવ હતો. તેમણે 15 વર્ષની ઉંમરે…
વધુ વાંચો >