માર્ક ટુલી (સર વિલિયમ માર્ક ટુલી)

માર્ક ટુલી (સર વિલિયમ માર્ક ટુલી)

માર્ક ટુલી (સર વિલિયમ માર્ક ટુલી) (જ. 24 ઑક્ટોબર, 1935, ટોલીગંજ, કૉલકાતા; અ. 25 જાન્યુઆરી, 2026, નવી દિલ્હી) : બ્રિટિશ પત્રકાર, બીબીસીના નવી દિલ્હી ખાતેના બ્યૂરો ચીફ. આ હોદ્દા પર તેઓએ સતત 20 વર્ષ કામગીરી કરી હતી. જોકે બીબીસીમાં તેમણે કુલ ત્રણ દશક કામગીરી કરી હતી. તદુપરાંત, તેમણે ઘણાં પુસ્તકો…

વધુ વાંચો >