માંડવી (તાલુકો) સૂરત
માંડવી (તાલુકો) સૂરત
માંડવી (તાલુકો) સૂરત : ગુજરાત રાજ્યના સૂરત જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21 15´ ઉ. અ. અને 73 15´ પૂ. રે. ની આજુબાજુ આવેલ છે. સમુદ્રસપાટીથી આશરે 50 મીટર ઊંચાઈએ આવેલો છે. તાલુકામથકથી સમુદ્રકિનારો આશરે 113 કિમી. દૂર છે. આ તાલુકાનું ક્ષેત્રફળ આશરે 763 ચો.કિમી. છે. આ તાલુકાની ઉત્તરે…
વધુ વાંચો >