મહેતા રમેશ
મહેતા, રમેશ
મહેતા, રમેશ (જ. 22 જૂન 1932, નવાગામ, ગોંડલ; અ. 11 મે 2012 રાજકોટ) : ગુજરાતી ચલચિત્રોના હાસ્ય અભિનેતા. ગુજરાતના ચાર્લી ચૅપ્લિન ગણાવી શકાય. પિતાનું નામ ગિરધરલાલ મહેતા. માતાનું નામ મુક્તાબહેન. રમેશ છ માસના હતા ત્યારે મકાનની બાજુમાં જ ચાલતી નાટક કંપનીએ તેમનાં માબાપની સંમતિથી એક નાટકમાં બાળકના રોલમાં તેમને રજૂ…
વધુ વાંચો >