મલ્લિકાર્જુન

ખડગે, મલ્લિકાર્જુન

ખડગે, મલ્લિકાર્જુન (જ. 21 જુલાઈ, 1942, વરાવટ્ટી, બિદર, કર્ણાટક) :  ભારતના સૌથી જૂના રાજકીય પક્ષ કૉંગ્રેસના 98મા પ્રમુખ, રાજ્યસભામાં વિપક્ષના નેતા. 1972થી 2008 સુધી કર્ણાટક વિધાનસભામાં સતત આઠ વાર વિજય મેળવવાથી ‘સોલિલદા સરદારા’ એટલે કે ‘અજેય નેતા’ તરીકે પ્રસિદ્ધ થયા. દલિત પરિવારમાં જન્મ. માતા સૈબાવ્વા અને પિતા મપન્ના ખડગે. 1948માં…

વધુ વાંચો >

મલ્લિકાર્જુન

મલ્લિકાર્જુન : ઉત્તર કોંકણના શિલાહાર વંશનો સત્તરમો રાજા. એ અતિપ્રતાપી હતો ને પોતાને ‘રાજ-પિતામહ’ (રાજાઓનો પિતામહ) કહેવડાવતો હતો. ગુજરાતના સોલંકી વંશની રાજસત્તા દક્ષિણે લાટદેશ પર્યંત પ્રસરતાં, એને લાટની દક્ષિણે આવેલા આ શિલાહાર રાજ્ય સાથે સંઘર્ષ થયો. મલ્લિકાર્જુનના મદને તોડવા સોલંકી રાજવી કુમારપાળે મંત્રી ઉદયન મહેતાના પુત્ર આંબડ(આમ્રભટ)ને સૈન્ય લઈ એના…

વધુ વાંચો >