મરચન્ટ ઇસ્માઇલ

મરચન્ટ, ઇસ્માઇલ

મરચન્ટ, ઇસ્માઇલ (જ. 25 ડિસેમ્બર 1936, મુંબઈ; અ. 24 મે 2005, લંડન) : સાહિત્યિક કૃતિઓ પર આધારિત બૌદ્ધિક અને વિચારોત્તેજક અંગ્રેજી ચિત્રોના ભારતીય નિર્માતા અને દિગ્દર્શક. આખું નામ ઇસ્માઇલ નૂર મુહમદ અબ્દુલ રહેમાન. દિગ્દર્શક જેમ્સ આઇવરી અને પટકથા-લેખિકા રૂથ પ્રવર જાબવાલા સાથે મળીને મરચન્ટે બનાવેલાં  કેટલાંક ચિત્રો ઑસ્કાર ઍૅવૉર્ડ પણ…

વધુ વાંચો >