ભોંસલે આશા

ભોસલે, આશા

ભોસલે, આશા (જ. 8 સપ્ટેમ્બર 1933, સાતારા, મહારાષ્ટ્ર, અ. 12 એપ્રિલ, 2026 મુંબઈ) : ભારતીય ચલચિત્રોનાં પાર્શ્વગાયિકા. મોટી બહેન લતા મંગેશકર સાથે આશા ભોસલેએ પણ પિતા દીનાનાથ મંગેશકર પાસે સંગીતનું પ્રાથમિક પ્રશિક્ષણ લીધું. શાસ્ત્રીય સંગીત તથા ગાયનનું શિક્ષણ માસ્ટર નવરંગ પાસે લીધું. આ ઉપરાંત પિતા દીનાનાથ મંગેશકરનાં ગીતોની રેકર્ડ સાંભળીને…

વધુ વાંચો >