બત્રા, મનીકા

બત્રા, મનીકા

બત્રા, મનીકા (જ. 15 જૂન 1995, દિલ્હી, ભારત) : ભારતીય ટેબલટેનિસ ખેલાડી. નારાયણ વિહાર દિલ્હીની રહેવાસી મનીકા બત્રા ત્રણ ભાઈબહેનોમાં સૌથી નાનાં છે. તેમના પિતાનું નામ ગિરીશ બત્રા તથા માતાનું નામ સુષમા બત્રા. ફક્ત ચાર વર્ષની ઉંમરથી તેમણે ટેબલટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. મોટી બહેન આંચલ અને ભાઈ સાહિલ બંને…

વધુ વાંચો >