ફ્લોગોપાઇટ

ફ્લોગોપાઇટ

ફ્લોગોપાઇટ : અબરખ વર્ગનું ખનિજ. રાસા. બં. : KMg3AlSi3O10(OH)2. સ્ફ. વ. : મૉનૉક્લિનિક, હેક્ઝાગોનલ.  સ્ફ. સ્વ. : સ્ફટિકો પ્રિઝમૅટિક, છેડાઓ પાતળા થતા જાય; સ્ફટિકો મોટા અને સ્થૂળ; તકતીઓ અને ભીંગડાં સ્વરૂપે પણ મળે. યુગ્મતા (001) ફલક પર, યુગ્મ-અક્ષ (310); પારદર્શકથી પારભાસક. સંભેદ : (001) પૂર્ણ. ભંગસપાટી : સપાટ, સુંવાળી. ચમક…

વધુ વાંચો >