પરબ
પરબ
પરબ : ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર. સપ્ટેમ્બર, 1960માં તેનો ત્રૈમાસિક તરીકે આરંભ. ‘પરબ’નો પ્રથમ અંક ‘કુમાર’ પ્રિન્ટરીમાં છપાયો હતો. પ્રારંભમાં તેના ચાર સંપાદકો હતા. સર્વશ્રી નગીનદાસ પારેખ, નિરંજન ભગત, ભૃગુરાય અંજારિયા તથા યશવંત શુક્લ. કાકાસાહેબ કાલેલકરે ‘પરબ’ને આવકારતાં તેના પ્રથમ અંકમાં બહુ સચોટ રીતે લખ્યું હતું કે ‘ગુજરાતી ભાષાના આરોગ્ય,…
વધુ વાંચો >પરબ
પરબ : સાર્વજનિક પીવાના પાણીનું સ્થાન. સામાજિક ઉત્તરદાયિત્વની નિભાવણી માટેની સાંસ્કૃતિક રચના, અગત્યની માનસિક તેમજ શારીરિક જરૂરિયાત પૂરી પાડવાની સામાજિક વ્યવસ્થા અને સાત્ત્વિક ભાવથી ઉદ્ભવેલી સ્થાપત્યરચના. નાનકડી જગ્યામાં વટેમાર્ગુ અને પદયાત્રી માટે જરૂરિયાત પ્રમાણે પાણી પૂરી પાડવાની વ્યવસ્થા એટલે પરબ. અહીં શીતળ, સ્વચ્છ અને શક્ય હોય તો મીઠું પાણી વિનામૂલ્યે આપવાની વ્યવસ્થા…
વધુ વાંચો >