નૈયર, ઓ. પી.

નૈયર, ઓ. પી.

નૈયર, ઓ. પી. (જ. 16 જાન્યુઆરી 1926, લાહોર; અ. 28 જાન્યુઆરી 2007, મુંબઈ) : હિન્દી ફિલ્મજગતનાં રિધમકિંગ. બાળપણમાં સંગીત સાંભળવાનો શોખ ધરાવનાર ઓમકારપ્રસાદ નૈયરે સંગીતનું કોઈ પણ પ્રકારનું વિધિવત શિક્ષણ લીધું ન હતું. તે સમયનાં ન્યૂ થિયેટર્સના સંગીતકારો તથા ગાયકોથી તેઓ ઘણા જ પ્રભાવિત હતા. ફક્ત 11 વર્ષની વયે લાહોરના…

વધુ વાંચો >