દુઃખાયલ હુંદરાજ
દુઃખાયલ હુંદરાજ
દુઃખાયલ હુંદરાજ (જ. 16 જાન્યુઆરી 1910, લાડકાણા, સિંધ; અ. 21 નવેમ્બર 2003, આદિપુર, કચ્છ) : સિંધી અને હિંદી ભાષાના કવિ અને સ્વાતંત્ર્યસેનાની. કચ્છના રણવિસ્તારમાં વૃક્ષારોપણ દ્વારા ઉજ્જડ ભૂમિને હરિયાળી બનાવી ગાંધીધામ સ્થાપવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર હુંદરાજ દુઃખાયલે પોતાનું જીવન લેખન અને રાષ્ટ્રભક્તિમાં વિતાવ્યું. પિતા લીલારામ જેસાસિંઘ માણેક અને માતા હિરલબાઈ.…
વધુ વાંચો >