ત્રિવેદી, નિરંજન મનુભાઈ

ત્રિવેદી, નિરંજન મનુભાઈ

ત્રિવેદી, નિરંજન મનુભાઈ (જ. 8 જુલાઈ 1938, સાવરકુંડલા; અ. 24 ફેબ્રુઆરી 2022,અમદાવાદ) : ગુજરાતી સાહિત્યના હાસ્યલેખક. નિરંજન ત્રિવેદીનું મૂળ વતન વઢવાણ. પરંતુ તેમનો ઉછેર અમદાવાદમાં રાયપુર-ખાડિયામાં થયો હતો. તેમનું શાળેય શિક્ષણ અમદાવાદમાં થયું. તેમણે 1960માં અર્થશાસ્ત્ર-માનસશાસ્ત્ર વિષય સાથે બી.એ. અને 1963માં એલએલ.બી. સુધીનો અભ્યાસ અમદાવાદમાં કર્યો હતો. તેમણે પત્રકારત્વમાં ડિપ્લોમાની…

વધુ વાંચો >