તેહરાન પરિષદ
તેહરાન પરિષદ
તેહરાન પરિષદ (28 નવેમ્બર – 1 ડિસેમ્બર, 1943) : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ત્રણ સાથી સત્તાઓના વડાઓની પ્રથમ પરિષદ. વિન્સ્ટન ચર્ચિલ, જોસેફ સ્ટાલિન તથા ફ્રૅન્ક્લિન ડી. રૂઝવેલ્ટે ઈરાનના પાટનગર તેહરાન ખાતે આ પરિષદમાં ભાગ લીધો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અનુસરવામાં આવનાર લશ્કરી તથા રાજકીય નીતિઓની ચર્ચા આ પરિષદમાં હાથ ધરાઈ. નેતાઓ…
વધુ વાંચો >