ડૉપ્લર ક્રિસ્ટિઆન જોહાન

ડૉપ્લર, ક્રિસ્ટિઆન જોહાન

ડૉપ્લર, ક્રિસ્ટિઆન જોહાન (જ. 29 નવેમ્બર 1803, સેલ્ઝબર્ગ, ઑસ્ટ્રિયા; અ. 17 માર્ચ 1853, વેનિસ) : ‘ડૉપ્લર અસર’ના શોધક ઑસ્ટ્રિયન ભૌતિકશાસ્ત્રી. વિયેનાની પૉલિટૅક્નિક ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો. શરૂનાં વર્ષોમાં ગણિતશાસ્ત્ર ઉપર લખ્યું હતું. 1842માં ‘કન્સર્નિંગ ધ ક્લર લાઇટ ઑવ્ ડબલ સ્ટાર્સ’ નામનું તેમનું પુસ્તક પ્રસિદ્ધ થયું. તેમાં  તેમણે સિદ્ધાંત આપ્યો કે સ્થિત…

વધુ વાંચો >