ડેવોરે મીશેલ એચ.
ડેવોરે, મીશેલ એચ.
ડેવોરે, મીશેલ એચ. (Devoret Michel H.) (જ. 15 ઑગસ્ટ 1953, પૅરિસ, ફ્રાન્સ) : વિદ્યુતપરિપથમાં સ્થૂળ (macroscopic) ક્વૉન્ટમ યાંત્રિકીય ટનલિંગની શોધ અને ઊર્જાના ક્વૉન્ટાઇઝેશન માટે 2025નો ભૌતિકશાસ્ત્રનો જ્હૉન ક્લાર્ક તથા જ્હૉન એમ. માર્ટિનીસ સાથે સંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. મીશેલ ડેવોરેનાં માતાપિતા યહૂદી હતાં, પરંતુ ધાર્મિક ન હતાં. ડેવોરેએ 1975માં…
વધુ વાંચો >