ટોકિયો મુકદ્દમો

ટોકિયો મુકદ્દમો

ટોકિયો મુકદ્દમો : બીજા વિશ્ર્વયુદ્ધના અંતે જાપાનના યુદ્ધ-ગુનેગારો સામે ચલાવવામાં આવેલો ખટલો. જર્મનીના યુદ્ધ-ગુનેગારો સામે ન્યૂરેમ્બર્ગમાં ચલાવવામાં આવેલા મુકદ્દમાના સિદ્ધાંતોને અનુસરીને આ મુકદ્દમો ચલાવવામાં  આવ્યો હતો. દૂર પૂર્વ માટેની આંતરરાષ્ટ્રીય મિલિટરી ટ્રિબ્યૂનલના ચાર્ટરે યુદ્ધ પરત્વેના ગુનાઓને ત્રણ વિભાગમાં વહેંચ્યા હતા : (1) શાંતિ વિરુદ્ધના ગુનાઓ, (2) રૂઢિગત યુદ્ધના ગુનાઓ અને…

વધુ વાંચો >