ઝકરબર્ગ માર્ક ઇલિયટ

ઝકરબર્ગ માર્ક ઇલિયટ

ઝકરબર્ગ માર્ક ઇલિયટ (જન્મ 14 મે, 1984, વ્હાઇટ પ્લેન્સ, ન્યૂયૉર્ક) : શક્તિશાળી અમેરિકન વેપારી અને ઇન્ટરનેટ ઉદ્યોગસાહસિક. તેઓ સોશિયલ મીડિયા વેબસાઇટ ફેસબુક અને તેની પેરેન્ટ કંપની મેટા પ્લૅટફૉર્મ્સ (અગાઉનું Facebook, Inc.)ના સહ-સ્થાપક તરીકે જાણીતા છે, જેમાં તેઓ એક્ઝિક્યુટિવ ચૅરમૅન, ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને કન્ટ્રોલિંગ શૅરહોલ્ડર છે. ઝકરબર્ગે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો,…

વધુ વાંચો >