જોશી, માનસી
જોશી, માનસી
જોશી, માનસી (જ. 11 જૂન 1989, રાજકોટ, ગુજરાત) : ભારતીય પૅરાબૅડમિન્ટન ખેલાડી. તેઓનું બાળપણ મુંબઈના અનુશક્તિનગરમાં પસાર થયું. માનસીના પિતા ગિરીશચંદ્ર ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટરમાં વિજ્ઞાની તરીકે કાર્યરત હતા. નાનપણથી જ માનસીને રમતગમતનો શોખ હતો. છ વર્ષની વયથી તેઓ પિતા સાથે બૅડમિન્ટન રમતાં. શાળા અને કૉલેજ સ્તરે પણ તેમણે બૅડમિન્ટન…
વધુ વાંચો >