જવેરી, કલ્પેશ
જવેરી, કલ્પેશ
જવેરી, કલ્પેશ (જ. 5 જાન્યુઆરી 1958, અમદાવાદ, ગુજરાત) : ભારતના ઓડિશા રાજ્યની ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. પિતા સત્યેન્દ્ર (નાનુકાકા) અને માતા લીલાવતી (લીલીબહેન). તેમણે એમ. જી. સાયન્સ કૉલેજમાંથી શિક્ષણ મેળવ્યું અને સ્નાતક થયા. જ્યારે એલએલ.બી.નું શિક્ષણ સર એલ. એ. શાહ લૉ કૉલેજમાંથી મેળવીને સ્નાતક થયા. જીવનના 25મા વર્ષે ગુજરાત બાર…
વધુ વાંચો >