ચતુર્વેદી સુલોચના
ચતુર્વેદી, સુલોચના
ચતુર્વેદી, સુલોચના (જ. 1937, પ્રયાગરાજ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત-શૈલીના રામપુર ઘરાનાનાં જાણીતાં ગાયિકા. મૂળ નામ સુલોચના કાલેકર. પિતાનું નામ પંઢરીનાથ તથા માતાનું નામ બિમલાબાઈ. શરૂઆતમાં તેમણે સંગીતની તાલીમ અલ્લાહાબાદના પ્રખર સંગીતકાર તથા ગાયક પંડિત ભોલાનાથ ભટ્ટ પાસેથી મેળવી. તેમણે અંગ્રેજી વિષય સાથે અલ્લાહાબાદ યુનિવર્સિટીની એમ.એ.ની તથા ગંધર્વ મહાવિદ્યાલયની ‘સંગીતાલંકાર’ની…
વધુ વાંચો >સુલોચના
સુલોચના (જ. 1907, પુણે; અ. 1983) : અભિનેત્રી. મૂક ચલચિત્રોના સમયે અભિનેત્રી તરીકે અપાર સફળતા અને લોકપ્રિયતા હાંસલ કરનાર સુલોચના ઍંગ્લો-ઇન્ડિયન હતાં. તેમનું મૂળ નામ રુબી માયર્સ હતું. આજે જેને ‘સ્ટાર’ કહેવામાં આવે છે એવી જાહોજલાલી સુલોચના એ જમાનામાં ભોગવતાં. એ જમાનામાં ભલભલાં કલાકારોને ત્રણ આંકડામાં વેતન મળતું. સુલોચનાએ પણ…
વધુ વાંચો >