કુરેશી, સોફિયા

કુરેશી, સોફિયા

કુરેશી, સોફિયા (જ. 18 એપ્રિલ, 1972, વડોદરા) : યુનાઇટેડ નૅશન્સના શાંતિ અભિયાનમાં ભારતીય દળનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલાસૈન્યઅધિકારી. ઑપરેશન સિંદૂરની જાહેરાત કરનાર સોફિયા કુરેશી ભારતીય સેનામાં કર્નલ તરીકે કાર્યરત છે. પિતા મોહંમદ અને માતા અમીના કુરેશી. સોફિયાના પિતા બોર્ડર સિક્યૉરિટી ફોર્સમાં હતા. સોફિયાએ એમ. એસ. યુનિવર્સિટીમાંથી બાયૉટૅકનૉલૉજીમાં માસ્ટર ડિગ્રી મેળવી…

વધુ વાંચો >