કાનજીસ્વામી
કાનજીસ્વામી
કાનજીસ્વામી (જ. વિ. સં. 1946, ઉમરાળા, જિ. ભાવનગર; અ. 28 નવેમ્બર, 1980) : સોનગઢના સંત. તેમની માતાનું નામ ઊજમબાઈ અને પિતાનું નામ મોતીચંદભાઈ હતું. સ્થાનકવાસી જૈન સંપ્રદાયના દશાશ્રીમાળી વણિક કુળમાં જન્મ થયો હતો. બાળક કહાનમાં બાળપણથી જ ધાર્મિક સંસ્કાર અને સહજ વૈરાગ્યભાવ હતો. નાની ઉંમરમાં જ માતાપિતાનો સ્વર્ગવાસ થયો. એટલે…
વધુ વાંચો >