કનોડિયા મહેશ–નરેશ
કનોડિયા મહેશ–નરેશ
કનોડિયા મહેશ–નરેશ (મહેશ – જ. 27 જાન્યુઆરી 1937, કનોડા, જિ. પાટણ; અ. 25 ઑક્ટોબર 2020, ગાંધીનગર) (નરેશ – જ. 20 ઑગસ્ટ 1943, કનોડા, જિ. પાટણ; અ. 27 ઑક્ટોબર 2020, અમદાવાદ) : સંગીતકારો, ગાયકો અને અભિનેતા. મહેશ–નરેશ જાણીતા સંગીતકારો. સંગીતમાં રસ હોવાને કારણે એમણે પ્રારંભમાં મહેશકુમાર ઍન્ડ પાર્ટી નામના એક મ્યુઝિકલ…
વધુ વાંચો >