ઓલિફિન

ઓલિફિન

ઓલિફિન (olefin) : આલ્કીન (alkene) સંયોજનો માટે વપરાતું જૂનું નામ. તે કાર્બન-કાર્બન દ્વિબંધયુક્ત અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે. આલ્કીન વર્ગનાં સંયોજનોનું સામાન્ય સૂત્ર CnH2n  છે. તેમાં આવેલો દ્વિબંધ ઓલિફિનિક બંધ (olefinic bond) અથવા ઇથિલીનિક બંધ (ethylenic bond) તરીકે ઓળખાય છે. ઇથિલીન આ વર્ગનો સૌથી સાદો સભ્ય છે, તે olefiant gas (oil…

વધુ વાંચો >