એસ. અજિતકુમાર
એસ. અજિતકુમાર
એસ. અજિતકુમાર (જ. 1 મે 1971, સિકંદરાબાદ) : તમિળ સિનેમાના લોકપ્રિય અભિનેતા. અજિતકુમાર સુબ્રમણ્યમે 63થી વધુ ફિલ્મોમાં અભિયન કરી લોકચાહના પ્રાપ્ત કરી છે. તેમના પિતા પી. સુબ્રમણ્યમ તમિળ પક્કડ ઐયર પરિવારના છે અને માતા મોહિની કૉલકાતાના સિંધી પરિવારનાં છે. તેઓ આસન મેમોરિયલ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં હતા ત્યારે દસમા ધોરણમાંથી શાળા…
વધુ વાંચો >