એક્સ-કિરણો (ક્ષ-કિરણો) વિદ્યુતચુંબકીય વર્ણપટમાં, નાની તરંગલંબાઈ તરફ 0.05 Åથી 100 Åની મર્યાદામાં આવેલું અર્દશ્ય, વેધક (penetrating) અને આયનીકારક (ionising) શક્તિશાળી વિદ્યુતચુંબકીય વિકિરણ (તરંગો). [તરંગલંબાઈ માપવાનો માત્રક (unit) ઍન્ગસ્ટ્રૉમ છે, જેને સંજ્ઞામાં Å વડે દર્શાવાય છે. તે એક સેમી.નો દસ કરોડમો ભાગ છે, માટે જર્મન ભૌતિકશાસ્ત્રી ગોલ્ડસ્ટાઇન (1850-1930), બ્રિટનના વિલિયમ ક્રુક્સ…
વધુ વાંચો >