ઇન્સડોક (ઇન્ડિયન નેશનલ સાયન્ટિફિક ડોક્યુમેન્ટેશન સેન્ટર)
ઇન્સડોક : (ઇન્ડિયન નૅશનલ સાયન્ટિફિક ડૉક્યુમેન્ટેશન સેન્ટર
ઇન્સડૉક (ઇન્ડિયન નૅશનલ સાયન્ટિફિક ડૉક્યુમેન્ટેશન સેન્ટર — INSDOC) : યુનેસ્કોની તકનીકી સહાયથી 1952માં દિલ્હીમાં સ્થાપવામાં આવેલું કેન્દ્ર. તેનો મુખ્ય ઉદ્દેશ સંશોધનસંસ્થાઓ તથા ઉદ્યોગમાં કામ કરતા વૈજ્ઞાનિકોને વિજ્ઞાનવિષયક માહિતી મેળવી આપવાનો છે. કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના એક ઘટક તરીકે નૅશનલ ફિઝિકલ લૅબોરેટરી, ન્યૂ દિલ્હીની વહીવટી અધીનતામાં 1963 સુધી તેનું…
વધુ વાંચો >