ઇન્ફ્રારેડ વિકિરણ
ઇન્ફ્રારેડ વિકિરણ
ઇન્ફ્રારેડ વિકિરણ (infrared radiation) : વિદ્યુત-ચુંબકીય વર્ણપટ(electromagnetic spectrum)માં ર્દશ્ય પ્રકાશના રાતા રંગની નિકટ આવેલો, મોટી તરંગલંબાઈનો અર્દશ્ય પ્રકાશનો પ્રદેશ. ર્દશ્ય પ્રકાશની મર્યાદા જાંબલી છેડા આગળ 3800Å થી રાતા છેડા માટે 7800Å ની છે. 1Å (Augstrom = 10–8 સેમી. અથવા = 10–10 મીટર અથવા 0.1 નૅનોમીટર nm). સૌર વર્ણપટમાં ઉષ્મા-વિતરણના અભ્યાસ અંગેના…
વધુ વાંચો >