આર. પ્રજ્ઞાનંદા
આર. પ્રજ્ઞાનંદા
આર. પ્રજ્ઞાનંદા (જ. 10 ઑગસ્ટ 2005, ચેન્નાઈ) : સૌથી નાની વયે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ જીતનાર ભારતનો શતરંજ ખેલાડી. બૅન્કર પિતા રમેશબાબુ અને માતા નાગાલક્ષ્મીનું બીજું સંતાન પ્રજ્ઞાનંદાને બાળપણથી જ ચેસમાં રુચિ હતી. 2013માં માત્ર આઠ વર્ષની વયે તેણે વર્લ્ડ યુથ ચેસ ચેમ્પ્યિનશીપ, અન્ડર– 8માં વિજય મેળવ્યો. ત્યારબાદ વર્ષ 2016માં માત્ર 10…
વધુ વાંચો >