આયપ્પન, આઈનીપલ્લી (જ. 5 ફેબ્રુઆરી 1905 કેરાળા; અ. 28 જૂન 1988 ત્રિશૂર) : ભારતના વિખ્યાત માનવશાસ્ત્રવિશારદ. તેઓ મૂળ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી હતા. મદ્રાસ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો ડિપ્લોમા 1926માં અને અનુસ્નાતકની પદવી 1927 માં પ્રાપ્ત કરેલ. 1937 માં લંડન સ્કૂલ ઓફ ઇકૉનૉમિક્સમાં સમાજમાનવશાસ્ત્રની પીએચ.ડી.ની પદવી માટે સમાજમાનવશાસ્ત્રના વિખ્યાત વિદ્વાનો બી. મેલિનૉવસ્કી અને આર.…
વધુ વાંચો >