અગ્રવાલ, ડૉ. શ્યામબિહારી

અગ્રવાલ, ડૉ. શ્યામબિહારી

અગ્રવાલ, ડૉ. શ્યામબિહારી (જ. 1942, પ્રયાગરાજ, સિરસા, ઉત્તરપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ભારતની બશોલી, કાંગડા, મેવાડ ચિત્રપરંપરા તથા આધુનિક બંગાળ શૈલીની ચિત્રકલાનો સમન્વય કરી ચિત્રસર્જન કરવા માટે જાણીતા ચિત્રકાર. ઇલાહાબાદ યુનિવર્સિટીમાંથી ચિત્રકલાના આરંભિક પાઠ શીખ્યા પછી તેઓ કૉલકાતાની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાંથી કલાના સ્નાતક થયા. ત્યારબાદ ઇલાહાબાદ યુનિવર્સિટીમાં ચિત્રકાર ક્ષિતીન્દ્રનાથ…

વધુ વાંચો >