નંદકિશોર ગો. પરીખ

અયોધ્યા

અયોધ્યા : 26° 48´ ઉત્તર અક્ષાંશ અને 82° 12´ પૂર્વ રેખાંશ પર આવેલું, ઉત્તર પ્રદેશ રાજ્યના ફૈઝાબાદ જિલ્લામાં ગોગ્રા (સરયૂ) નદીના કિનારે વસેલું, ધાર્મિક મહત્વ ધરાવતું પ્રાચીન શહેર. 1980 પછી અયોધ્યા અને ફૈઝાબાદ મળીને સંયુક્ત શહેર ગણાયું છે. તેની કુલ વસ્તી 1,77,505 (1991) છે. એમાં મુખ્યત્વે હિંદુ, મુસ્લિમ અને જૈન…

વધુ વાંચો >