જી. વી. શિવાનંદ

ગુબ્બી નાટક મંડળી

ગુબ્બી નાટક મંડળી  (સ્થાપના : 1884) : કર્ણાટકમાં ઘેર ઘેર જાણીતી અને લોકપ્રિય બનેલી નાટ્યસંસ્થા. સોએક વર્ષ અગાઉ ગુબ્બી નગરના થોડાક વેપારીઓએ ભેગા મળીને લોકો પાસેથી રૂ. 500નો ફાળો એકત્ર કર્યો અને આ નાટ્યસંસ્થા શરૂ કરી. આ મંડળીએ કવિ વીરપ્પા શાસ્ત્રીના યોગ્ય માર્ગદર્શન હેઠળ ‘યક્ષજ્ઞાન’ તથા ‘કુમારરામકથા’ નાટ્ય સ્વરૂપે રજૂ…

વધુ વાંચો >