ગોરધનભાઈ જેઠાભાઈ પટેલ

તમાકુ ઉદ્યોગ, ભારતમાં

તમાકુ ઉદ્યોગ, ભારતમાં : પોર્ટુગીઝોએ સોળમી સદીમાં (1508) તમાકુ ભારતમાં દાખલ કરી. બીદદ્રલ્ફે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લખેલા 28મી ઑક્ટોબર 1613ના પત્રમાં સૂરતની આજુબાજુના વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં તમાકુ ઉગાડવામાં  આવતી હતી તેવો ઉલ્લેખ છે. ટર્વેર્નીઅરે ઈ. સ. 1659માં લીધેલી મુલાકાતની નોંધમાં આ બાબતને સમર્થન મળે છે. ગુજરાત અને માળવા વિસ્તારમાં પણ…

વધુ વાંચો >