ઍરિસ્ટોટેલેઝ

January, 2004

ઍરિસ્ટોટેલેઝ : ચંદ્રની સપાટી પરનું, 3,000 મીટર જેટલી ઊંચી દીવાલોથી આવૃત, 100 કિલોમિટરના વ્યાસવાળું, શીત સમુદ્રના દક્ષિણ ભાગે આવેલું એક અતિ રમણીય મેદાન; તેની તૂટેલી કરાડો સીડીઓ જેવું રૂપ દાખવે છે.

છોટુભાઈ સુથાર